બંધ કરી નયનોને કોક'દી મને પણ નિહાળજો,
બાંધી મુજ સંગ પ્રીત, મારી આબરુ વધારજો,
હું તો લુંટાવા બેઠો છુ ખોલીને પ્રેમનો પટારો,
જો આરઝુ હોય પ્રેમની, તો મારે દરબાર અચુક પધારજો
મિત્રો ગણા મળશે તમને, પણ સાચી મૈત્રી બધે નહી મળે,
દરેક હ્દયમાં તમને પોતાના માટે પ્રેમ નહી મળે,
ખુશ થવુ