3. ISO 9001 માટે જવાબદાર પેટાસમમમતએ આ પ્રેઝન્ટેશન -
સંદભભઃ ISO/TC176/SC2/N1290- મૂળ અંગ્રેજીમાં તૈયાર કરેલ
છે. આ ગુજરાતી અનુવાદ ગુજરાતી ભાષા જાણતા ગુણવત્તા
વ્યાવસામયકોની સરળ સમજ માટે તૈયાર કરાયેલ છે.
જાહેર ઉપયોગ માટે અબામિતપણે ઉપલબ્િ
3
4. અભભપ્રેત પરરણામો મસદ્ધ કરવા માટે પ્રરિયાઓ અને
તેમની પારસ્પરરક રિયાપ્રમતરિયાઓની અસરોનું
પદ્ધમતસરનું વ્યવસ્થાપન
4
5. દરેક સંસ્થાઓ
એકબીજા સાથે સંકળાયેલ અને એકબીજા સાથે રિયાપ્રમતરિયા
કરતી પ્રરિયાઓ પ્રસ્થામપત કરવા માટે
મનમવષ્ષ્ટઓ inputsને ઉત્પમત્તઓ outputsમાં રૂપાંતર કરવા
માટે
ઉદ્દેશ્યોની મસદ્ધદ્ધમાટે તપાસ કરતા રહેવા, અને સતત સુિારણા
કરતા રહેવા, માટે
પ્રરિયાઓનો ઉપયોગ કરતી જ હોય છે.
વ્યૂહાત્મક અને કામગીરીને લગતા ઉદ્દેશ્યોની મસદ્ધદ્ધ માટે કરીને
પ્રમતરિયા અભભગમ અલગ અલગ પ્રમતરિયાઓને એક સંકભલત
તંત્ર વ્યવસ્થામાં સાંકળી લે છે.
5
6. પ્રરિયા અભભગમનો ઉપયોગ કરવા માટે સંસ્થાઓએ -
ઉદ્દેશ્યોની મસદ્ધદ્ધ માટે આવશ્યક હોય તે પ્રરિયાઓ
સમજવી અને નક્કી કરવી પડે.
ખાસ ધ્યાન રાખવું પડે કે પ્રરિયાઓ તેના ચોક્કસ
સંદભભ માટે અનોખી જ હોય છે.
જોખમ આિારરત મવચારસરણીનો ઉપયોગ કરતી હોય
તેવી તંત્ર વ્યવસ્થામાં બિીજ પ્રરિયાઓ અને તેમની
એકબીજા પરની રિયાપ્રમતરિયાની અસરોને સાંકળી
લેવી પડે.
6
7. પ્રરિયા અભભગમ જોખમ આિારરત મવચારસરણીને આવરી લે છે
જોખમ આિારરત મવચારસરણી સુમનમિત કરે છે કે સંચાલન
તંત્રવ્યવસ્થા, દરેક પ્રરિયાઓ તેમ જ એકોએક પ્રવૃમત્તઓ પ્રસ્થામપત
કરવામાં, તેમનો અમલ કરવામાં અને તેને જાળવી રાખવામાં
સંભમવત જોખમોને ગણતરીમાં લેવામાં આવે.
7
8. PDCA ચિ વડે પ્રરિયાઓનું વ્યવ્સ્થાપન કરી શકાય
છે
8
Plan / આયોજન ઉદ્દેશ્યો સ્થામપત કરવા અને પરરણામો
મસદ્ધ કરવા કરવા માટે પ્રરિયાઓનું
ઘડતર કરવું
Do / અમલ જેટલું આયોજજત કયુું છે તેટલાંનો અમલ
કરો
Check /
ચકાસણી
ઉદ્દેશ્યોના સંદભભમાં પ્રરિયાઓ અને
પરરણામો પર નજર રાખો અને માપો
Act / પગલાં
લેવાં
પરરણામો સુિારવા માટે જરૂરી પગલાં
લો
9. જવાબદેહી વધારે છે
મહત્તત્તવની પ્રક્રિયાઓ પર ધ્યાન વધે છે તેમ જ તેમની
સાથેનુાં જોડાણ વધે છે
પ્રક્રિયાઓનુાં આંતક્રરક સાંઘટન સુધરે છે
પ્રક્રિયાઓની કામગીરી માટે જાગરૂકતા વધે છે, જેને
પક્રરણામે પક્રરણામો વધારે સાતત્તયપૂણણ બની કકે છે
સાંસાધનોનો વધારે સારો ઉપયોગ
સાંસ્થા વવષે ગ્રાહકના િરોસામાાં વધારો થાય છે
આ બધુાં મળીને સાંસ્થાની પ્રવૃવિઓમાાં મૂલ્યવૃદ્ધિ કરતાાં રહે
છે.
9
10. વિારે મારહતી માટે
www.iso.org/tc176/sc02/public અને
‘ISO 9001:2015માં પ્રરિયા અભભગમ’ આલેખપત્ર
ની મુલાકાત લો.
11. અહીં રજૂ કરાયેલ અનુવાદ ગુણવત્તા સંચાલન તંત્રના
ગુજરાતી ભાષાના જાણકાર વ્યાવસામયકો અને
વપરાશકારોની સરળ સમજ માટે જ છે.
સ્વીકૃત અથભઘટનમાટે મૂળ અંગ્રેજી સંસ્કરણ - The
PROCESS APPROACH in ISO 9001:2015 - દસ્તાવેજ
સાંદિણ : ISO/TC 176/SC 2/ N1290 - જ માન્ય ગણાશે.
Editor's Notes
#4: અહીં આપેલ માહિતી દ્વારા અત્યાર સુધી કરાયેલાં કામ પર અધારીત છે. સંસ્થાનાં ગુણવત્તા સંચાલન તંત્રમાં એ મુજબ ફેરફારો ન કરવા હિતાવહ છે. ગુણવત્તા સંચાલન તંત્રમાં કોઈ પણ ફેરફારો માટે સ્ટાન્ડર્ડનાં નવાં સંસ્કરણને જ સ્વીકાર્ય માનવું.