ݺߣ

ݺߣShare a Scribd company logo
સંસ્કૃત
સંસ્કૃત
 હિતોપદેશ ભારતીય જન- માનસ તથા
પરરવેશ થી પ્રભાવવત ઉપદેશાત્મક કથાઓ છે.
 રિતોપદેશ ની કથાઓ અત્યંત સરલ અને
સુગ્રાહ્ય છે. વવભભન્ન પશુ- પભિયો પર આધારરત
કથાઓ તેની ખાસ-વવશેષતા છે.
રચવયતાએ આ પશુ-પભિયો ના માધ્યમ થી
કથાવશલ્પ ની રચના કરી છે. જેની સમાપ્તત કોઇ
બોધજનક વાતથી થાય છે.
પશુઓ ને નીવત ની વાતો કરતા દેખાડેલ છે.
બધી કથાઓ એક-ભબજા સાથે સંકળાયેલ જણાય
છે.
રિતોપદેશ ના રચવયતા નારાયણ પંરડત છે.
પુસ્તક નાં અંવતમ પદ્યોં ના આધાર પર આના
રચવયતા નું નામ "નારાયણ જણાય છે.
નારાયણેન પ્રચરતુ રચચતઃ સંગ્રિોsયં કથાનામ્
પંરડત નારાયણે પંચતંત્ર તથા અન્ય નીવત ગ્રંથોં
ની મદદ થી રિતોપદેશ નામના આ ગ્રંથ ની
રચના કરી. સ્વયં પં. નારાયણજી એ સ્વીકાર કયો
છે.
તેમના આશ્રયદાતા નું નામ ધવલચંદ્રજી છે.
ધવલચંદ્રજી બંગાલ ના ચક્રવતી રાજા િતા તથા
નારાયણ પંરડત રાજા ધવલચંદ્રજી ના રાજકવવ
િતા.
 મંગલાચરણ તથા સમાપ્તત શ્લોક થી
નારાયણ ની વશવ માં વવશેષ આસ્થા જણાય
છે.
નીવતકથાઓ માં પંચતંત્ર નું સ્થાન પ્રથમ
છે.
 વવભભન્ન ઉપલબ્ધ અનુવાદો ના આધારે
તેની રચના વત્રજી શતાબ્દી આસ-પાસ
થયેલ જણાય છે.
 રિતોપદેશ ની રચના નો આધાર પંચતંત્ર જ
છે.
કથાઓ થી પ્રાતત મારિતી ના વવશ્લેષણ ને
આધારે ડૉ.ફ્લીટનું માનવું છે કે આની રચના ૧૧
મી શતાબ્દી આસ-પાસ થયેલ િોવી જોઇએ.
 રિતોપદેશ ની નેપાલી િસ્તપ્રત ૧૩૭૩
ઈ.સ.ની પ્રાતત છે. વાચસ્પવત ગૈરોલાજી એ આનો
રચનાકાલ ૧૪ મી સદીની આસપાસ ગણાવેલ છે.
સંસ્કૃત
 રિતોપદેશ ની કથાઓ માં અર્ુુદાચલ (આર્ૂ),
પાટભલપુત્ર, ઉજ્જવયની, માલવા, િસ્સ્તનાપુર,
કાન્યકુબ્જ (કન્નૌજ), વારાણસી, મગધદેશ,
કભલિંગદેશ આરદ સ્થાનો નો ઉલ્લેખ છે,
જેમાં રચવયતા તથા રચના ની ઉદગમભૂવમ આ
શ્થાનોથી પ્રભાવવત જણાય છે.
સંસ્કૃત
રિતોપદેશની કથાઓ આ ચાર ભાગમાં
વિેંચાયેલી છે.
1. વમત્રલાભ
૨.સુિદ ભેદ
૩.વવગ્રિ
૪.સંવધ
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત
સંસ્કૃત

More Related Content

સંસ્કૃત

  • 3.  હિતોપદેશ ભારતીય જન- માનસ તથા પરરવેશ થી પ્રભાવવત ઉપદેશાત્મક કથાઓ છે.  રિતોપદેશ ની કથાઓ અત્યંત સરલ અને સુગ્રાહ્ય છે. વવભભન્ન પશુ- પભિયો પર આધારરત કથાઓ તેની ખાસ-વવશેષતા છે.
  • 4. રચવયતાએ આ પશુ-પભિયો ના માધ્યમ થી કથાવશલ્પ ની રચના કરી છે. જેની સમાપ્તત કોઇ બોધજનક વાતથી થાય છે. પશુઓ ને નીવત ની વાતો કરતા દેખાડેલ છે. બધી કથાઓ એક-ભબજા સાથે સંકળાયેલ જણાય છે.
  • 5. રિતોપદેશ ના રચવયતા નારાયણ પંરડત છે. પુસ્તક નાં અંવતમ પદ્યોં ના આધાર પર આના રચવયતા નું નામ "નારાયણ જણાય છે.
  • 6. નારાયણેન પ્રચરતુ રચચતઃ સંગ્રિોsયં કથાનામ્ પંરડત નારાયણે પંચતંત્ર તથા અન્ય નીવત ગ્રંથોં ની મદદ થી રિતોપદેશ નામના આ ગ્રંથ ની રચના કરી. સ્વયં પં. નારાયણજી એ સ્વીકાર કયો છે.
  • 7. તેમના આશ્રયદાતા નું નામ ધવલચંદ્રજી છે. ધવલચંદ્રજી બંગાલ ના ચક્રવતી રાજા િતા તથા નારાયણ પંરડત રાજા ધવલચંદ્રજી ના રાજકવવ િતા.
  • 8.  મંગલાચરણ તથા સમાપ્તત શ્લોક થી નારાયણ ની વશવ માં વવશેષ આસ્થા જણાય છે. નીવતકથાઓ માં પંચતંત્ર નું સ્થાન પ્રથમ છે.  વવભભન્ન ઉપલબ્ધ અનુવાદો ના આધારે તેની રચના વત્રજી શતાબ્દી આસ-પાસ થયેલ જણાય છે.
  • 9.  રિતોપદેશ ની રચના નો આધાર પંચતંત્ર જ છે. કથાઓ થી પ્રાતત મારિતી ના વવશ્લેષણ ને આધારે ડૉ.ફ્લીટનું માનવું છે કે આની રચના ૧૧ મી શતાબ્દી આસ-પાસ થયેલ િોવી જોઇએ.  રિતોપદેશ ની નેપાલી િસ્તપ્રત ૧૩૭૩ ઈ.સ.ની પ્રાતત છે. વાચસ્પવત ગૈરોલાજી એ આનો રચનાકાલ ૧૪ મી સદીની આસપાસ ગણાવેલ છે.
  • 11.  રિતોપદેશ ની કથાઓ માં અર્ુુદાચલ (આર્ૂ), પાટભલપુત્ર, ઉજ્જવયની, માલવા, િસ્સ્તનાપુર, કાન્યકુબ્જ (કન્નૌજ), વારાણસી, મગધદેશ, કભલિંગદેશ આરદ સ્થાનો નો ઉલ્લેખ છે, જેમાં રચવયતા તથા રચના ની ઉદગમભૂવમ આ શ્થાનોથી પ્રભાવવત જણાય છે.
  • 13. રિતોપદેશની કથાઓ આ ચાર ભાગમાં વિેંચાયેલી છે. 1. વમત્રલાભ ૨.સુિદ ભેદ ૩.વવગ્રિ ૪.સંવધ